Adhunik Bharat Itihas NCERT AND GCERT NCERT UPNISHAD 2026 | Ncert Gcert 6 to 12 Adhunik Bharat Itihas Std 6-12 | Yuva Upnishad
$ 2.36
Category:
Brand: Choice Labs Edibles
પુસ્તકની વિશેષતાઓ ૦ ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર 4 આધારભૂત સ્ત્રોતો NCERT (Old & New), GCERT, NIOS, TNTESC આધારિત પુસ્તક ૦ માત્ર NCERT, માત્ર GCERT તેમજ માત્ર NIOS અને TNTESCમાં આપેલમાહિતીની અલગ-અલગ કોડ દ્વારા રજૂઆત. ૦ એકથી વધુ સ્ત્રોત (જેમ કે NCERT અને GCERT)માંથી મળતી માહિતીને કોડ વગર દર્શાવવામાં આવી છે. ૦ પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણ માટે GCERT, NCERT અને તમિલનાડુ બોર્ડના અધતન આવૃત્તિના પાઠ્યપુસ્તકો તેમજ NIOSના આધુનિક ભારતના ઇતિહાસને લગતા ધોરણ, ટર્મ, પ્રકરણના સંદર્ભનો સમાવેશ ૦ પુસ્તકમાં 2023-24ની નવી NCERT અને 2016-17 પહેલાની જુની NCERT બંનેના સંદર્ભનો સમાવેશ. આ ઉપરાંત સરકાર દ્વારા COVID 19 પછી Rationalised કરેલ Syllabusમાં ડિલિટ થયેલ પ્રકરણ અને મુદ્દાઓ પણ આવરી લેવામાં આવેલ છે જેનો સંદર્ભ NCERT ની 2018-19 ની આવૃત્તિમાંથી આપવામાં આવેલ છે. ૦ ધો. 6 થી 12ના પાઠ્યપુસ્તકની પરીક્ષાલક્ષી ઉપરાંત અન્ય વિશેષ માહિતીનો સમાવેશ. ૦ આ પુસ્તકમાં ‘આધુનિક ભારતનો ઇતિહાસ’ ને લગતા 16 પ્રકરણોની સરળ ભાષામાં સમજૂતી. ૦ સ્વઅધ્યયન માટે 250થી વધુ વનલાઇનર પ્રશ્નો, 410થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટે 170 થી વધુ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ, ૦ મેમરી ટેક્નિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 70થી વધારે ટેબલ, ચાર્ટ અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી.
This is a text for this product only. Add anything here



